ચમત્કાર! 2000 વર્ષ પહેલાં ડૂબી ગયેલું શહેર, પોતાની મેળે ધીમે ધીમે બહાર આવવા લાગ્યું, એક ગોતાખોરે બતાવ્યો અંદરનો નજારો


City Returning From Sea: લગભગ 2000 વર્ષ પહેલાં સમુદ્રમાં ડૂબી ગયેલા વિશે ઘણી માહિતી મળી છે. વાસ્તવમાં, 180 એડીમાં, ઇશ્ચિયા ટાપુ પર ક્રેટિયો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. તેના કારણે, શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. પ્રવાસીઓ હવે તેને લાઇવ જોઈ શકશે.

ચમત્કાર! 2000 વર્ષ પહેલાં ડૂબી ગયેલું શહેર, પોતાની મેળે ધીમે ધીમે બહાર આવવા લાગ્યું, એક ગોતાખોરે બતાવ્યો અંદરનો નજારો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.