H-1B વિઝા પર ટ્રમ્પનો ભારતને વધુ એક ઝટકો, લોટરી સિસ્ટમ ખતમ! હવે આ રીતે થશે સિલેક્શન

H-1B Visa Selection Process: અમેરિકી સરકાર તરફથી વિઝા પસંદગી પ્રક્રિયામાં સંશોધનનો પ્રસ્તાવ હાઈ સ્કિલ્ડ અને ઉચ્ચ પગારવાળા કર્મચારીઓને H-1B વિઝા માટે પ્રાથમિકતા આપે છે. પ્રસ્તાવમાં વિઝા માટે પ્રચલિત લોટરી સિસ્ટમને ખતમ કરવાની વાત કરાઈ છે. વધુ વિગતો જાણો. 

H-1B વિઝા પર ટ્રમ્પનો ભારતને વધુ એક ઝટકો, લોટરી સિસ્ટમ ખતમ! હવે આ રીતે થશે સિલેક્શન
Image Credit: તસવીર-ફાઈલ ફોટો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More