100 ફૂટ ઊંચી સુનામી, ચારેતરફ હશે લાશના ઢગલા... અહીં આવશે 'મહાપ્રલય'! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Cascadia Subduction Zone: ઓરેગનના દરિયાકાંઠે 12 કલાકની અંદર અનેક ભૂકંપના આંચકા નોંધાયા છે. પહેલો ભૂકંપ 5.8ની તીવ્રતાનો હતો, ત્યારબાદ 2.5ની તીવ્રતાથી ઉપરના આફ્ટરશોક આવ્યા. ભૂકંપનું કેન્દ્ર કાસ્કેડિયા સબડક્શન ઝોનમાં હતું, જે એક મુખ્ય ભૂકંપીય ક્ષેત્ર છે, નિષ્ણાતોનું કહેવું છે કે, આ એક મોટો ભૂકંપ લાવી શકે છે.

100 ફૂટ ઊંચી સુનામી, ચારેતરફ હશે લાશના ઢગલા... અહીં આવશે 'મહાપ્રલય'! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More