ભારતથી વધુ ચીન ખરીદે છે રશિયા પાસેથી તેલ, તો પછી કેમ ન લગાવ્યો ટેરિફ? આવી ગયો અમેરિકાનો જવાબ

US Triff on China: અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. જો કે, અમેરિકાએ ચીન પર આ પ્રકારનું કોઈ એક્શન લીધું નથી. હવે આ અંગે અમેરિકાનો જવાબ આવ્યો છે, તેમણે જણાવ્યું છે કે, આખરે તેમણે ચીન પર વધારાનો ટેરિફ કેમ નથી લગાવ્યો.

ભારતથી વધુ ચીન ખરીદે છે રશિયા પાસેથી તેલ, તો પછી કેમ ન લગાવ્યો ટેરિફ? આવી ગયો અમેરિકાનો જવાબ
Source: Bureau