Hurricane Kiko: આવી રહ્યું છે ભયંકર તોફાન, 215KM ની ઝડપે આવશે તબાહી, હવામાન વિભાગનું એલર્ટ

Hurricane Kiko: હરિકેન કિકો કેટેગરી 4નું તોફાન બનીને હવાઈ ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે લોરેનાએ મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને પૂરનું જોખમ વધાર્યું છે. 

Hurricane Kiko: આવી રહ્યું છે ભયંકર તોફાન, 215KM ની ઝડપે આવશે તબાહી, હવામાન વિભાગનું એલર્ટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More