ટેરિફના કારણે અમેરિકામાં મંદી ! નથી મળી રહી લોકોને નોકરી, પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્રમ્પ !

America Recession: ટેરિફની અસર અમેરિકામાં વધી રહી છે. ઓગસ્ટમાં જાહેર થયેલા નોકરી અને ફુગાવાના આંકડાઓએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. અમેરિકામાં નોકરીઓ ઘટવાની સંખ્યા ચાર વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ છે.

ટેરિફના કારણે અમેરિકામાં મંદી ! નથી મળી રહી લોકોને નોકરી, પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્રમ્પ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More