અમેરિકા માટે 'ભસ્માસૂર' બની રહ્યો છે ટ્રમ્પનો ટેરિફ પ્લાન, US માર્કેટમાં હાહાકાર

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે દુનિયાના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ ઝીંકતા જ હાહાકાર મચી ગયો છે. જો કે આ જ ટેરિફ બોમ્બની ઝપેટમાં હવે અમેરિકા પણ આવવા લાગ્યું છે. 

અમેરિકા માટે 'ભસ્માસૂર' બની રહ્યો છે ટ્રમ્પનો ટેરિફ પ્લાન, US માર્કેટમાં હાહાકાર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.