ભારતીયોને મોટો ઝટકો! ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓની અધવચ્ચે વિઝા રદ કરવાની આપી ધમકી, જાણો અમેરિકાએ કેમ આપી ચેતવણી?

Indian Students: અમેરિકાએ બુધવારે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધમકી આપી છે. ભારતમાં અમેરિકન દૂતાવાસે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને દેશનિકાલ પણ થઈ શકે છે.

ભારતીયોને મોટો ઝટકો! ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓની અધવચ્ચે વિઝા રદ કરવાની આપી ધમકી, જાણો અમેરિકાએ કેમ આપી ચેતવણી?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More