એવો ભૂકંપ આવ્યો જાણે કોઈ ઘર હલાવી રહ્યું હોય, એક ક્ષણમાં કેવી તબાહી મચી ગઈ, જુઓ Viral Video

Earthquake Viral Video: રશિયામાં 8.7ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. કેટલાક વીડિયો બહાર આવ્યા છે જે દર્શાવે છે કે આ ભૂકંપ કેટલો ખતરનાક હતો. કામચત્કામાં આવેલા આ ભૂકંપની અસર જાપાન અને અમેરિકામાં પણ અનુભવાઈ રહી છે.

એવો ભૂકંપ આવ્યો જાણે કોઈ ઘર હલાવી રહ્યું હોય, એક ક્ષણમાં કેવી તબાહી મચી ગઈ, જુઓ Viral Video

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.