ભારતમાં અહિંથી હુમલો કરવાનો પ્લાન કરી રહ્યો છે આસિમ મુનીર, પાકિસ્તાનનો નાપાક પ્લાન

India pakistan War: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે અને 30 જુલાઈના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓ 'ઓપરેશન મહાદેવ' હેઠળ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને હુમલામાં તેમની સંડોવણી વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગઈ છે.
 

ભારતમાં અહિંથી હુમલો કરવાનો પ્લાન કરી રહ્યો છે આસિમ મુનીર, પાકિસ્તાનનો નાપાક પ્લાન

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More