20 વર્ષની ઉંમરે, છોકરાએ બનાવ્યો પોતાનો એક નવો દેશ, પોતે બન્યો રાષ્ટ્રપતિ, 400 લોકો છે નાગરિક!

Created His Own Country: બ્રિટનના 20 વર્ષીય ડેનિયલ જેક્સને આવું  કરી દેખાડ્યું છે. તેણે ક્રોએશિયા અને સર્બિયા વચ્ચેની વિવાદિત જમીન પર પોતાનો દેશ બનાવ્યો છે, જેનું નામ ધ ફ્રી પ્રજાસત્તાક ઓફ વર્ડિસ.
 

20 વર્ષની ઉંમરે, છોકરાએ બનાવ્યો પોતાનો એક નવો દેશ, પોતે બન્યો રાષ્ટ્રપતિ, 400 લોકો છે નાગરિક!
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More