Baba Vanga Predictions: બાબા વેંગાની ભવિષ્યવાણી, આગામી 5 વર્ષમાં મચશે ભારે તબાહી, યુરોપનું થશે પતન...શું થશે ભારતનું?

બાબા વેંગા પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેમની સટિક ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે. આગામી 5 વર્ષ માટે તેમણે અત્યંત  ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. ખાસ જાણો. 

Baba Vanga Predictions: બાબા વેંગાની ભવિષ્યવાણી, આગામી 5 વર્ષમાં મચશે ભારે તબાહી, યુરોપનું થશે પતન...શું થશે ભારતનું?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.