ત્રણ મહાશક્તિઓના મહામિલન વચ્ચે મોટા સમાચાર, ટ્રમ્પે અચાનક બદલ્યો ભારત આવવાનો નિર્ણય

Donald Trump India visit cancelled : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે પોતાનો દિલ્હી પ્રવાસ કર્યો રદ.... ક્વૉડ સમિટ માટે ભારત આવવાના હતા ટ્રમ્પ.... હવે દિલ્હી પ્રવાસે નહીં આવે ડોનાલ્ડ ટ્રમ્પ.... અમેરિકી અખબારે ટ્રમ્પના પ્રવાસ મુદ્દે કર્યો દાવો... 
 

ત્રણ મહાશક્તિઓના મહામિલન વચ્ચે મોટા સમાચાર, ટ્રમ્પે અચાનક બદલ્યો ભારત આવવાનો નિર્ણય

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More