પહેલગામ હુમલા પર ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની નિકળી ગઈ હવા, પગે પડવા લાગ્યો બિલાવલ ભુટ્ટો

Pahalgam Terror Attack: પહેલગામ હુમલામાં ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બંને દેશોને વિવાદોના ઉકેલ માટે વાતચીતનો આશરો લેવા વિનંતી કરી છે.

પહેલગામ હુમલા પર ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની નિકળી ગઈ હવા, પગે પડવા લાગ્યો બિલાવલ ભુટ્ટો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More