આ દેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો, ટુંક સમયમાં ડૂબી જશે સમગ્ર દેશ! અડધી વસ્તીએ ઓસ્ટ્રેલિયામાં લીધી શરણ

Country Will Sink: આજે સવારે જ્યારે રશિયામાં ભૂકંપ આવ્યો તેના કારણે દરિયામાં ભારે મોજા ઉછળ્યા હતા અને લોકોમાં ભય જોવા મળ્યો છે, જાપાનમાં પણ તેની મોટી અસર જોવા મળી હતી, ત્યારે વધુ એક દેશ પોતાના અસ્તિત્વની જંગ દરિયા સામે લડી રહ્યો છે, ગમે ત્યારે દરિયો આ દેશને પોતાનામાં સમાવી લેશે.
 

આ દેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો, ટુંક સમયમાં ડૂબી જશે સમગ્ર દેશ! અડધી વસ્તીએ ઓસ્ટ્રેલિયામાં લીધી શરણ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More