મનુષ્યોથી આ શું ખુલી ગયું, જે ખોલવાનું નહોતુ, હજુ થવાનો બાકી છે વિનાશ, બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણીથી ફફડાટ !

Baba Vanagas August Predictions: પ્રખ્યાત બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં 600 વર્ષમાં પહેલી વાર ક્રેશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો હતો, જેની ભવિષ્યવાણી બાબા વેંગાએ પહેલાથી જ કરી હતી. તેવી જ રીતે, તેમણે ઓગસ્ટ 2025 વિશે ઘણી ભયાનક ભવિષ્યવાણીઓ પણ કરી છે.
 

મનુષ્યોથી આ શું ખુલી ગયું, જે ખોલવાનું નહોતુ, હજુ થવાનો બાકી છે વિનાશ, બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણીથી ફફડાટ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More