PM મોદીના સંબોધનની બરાબર પહેલા બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ- અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં કરી મદદ
પીએમ મોદીએ આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કર્યું. પરંતુ તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી સંબોધન કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં તેમણે મદદ કરી છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપી દીધુ. ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં તેમણે મદદ કરી છે. શનિવારે મારા પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ યુદ્ધવિરામ કરાવવામાં મદદ કરી. મને લાગે છે કે આ સ્થાયી યુદ્ધવિરામ હશે. જે દેશો પાસે ખુબ પરમાણુ હથિયારો છે....
#WATCH | अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने कहा, "...शनिवार को मेरे प्रशासन ने भारत और पाकिस्तान के बीच तत्काल युद्धविराम कराने में मदद की, मुझे लगता है कि यह स्थायी युद्धविराम होगा - जिन देशों के पास बहुत सारे परमाणु हथियार हैं..."
(सोर्स - व्हाइट हाउस/यूट्यूब) pic.twitter.com/BZkScDTWHQ
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને તમને એ જણાવતા ખુબ ગર્વ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ અને શક્તિશાળી હતું. બંને મામલામાં અડિગ- તેઓ વાસ્તવમાં સ્થિતિની ગંભીરતાને સંપૂર્ણ રીતે જાણવા અને સમજવા માટે શક્તિ, બુદ્ધિ અને ધૈર્ય ધરાવવાના દ્રષ્ટિકોણથી અડગ હતા અને અમે ખુબ મદદ કરી અને અમે વેપારમાં પણ મદદ કરી. મે કહ્યું, ચલો અમે તમારી સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. તેને રોકીએ છીએ, તેને રોકીએ છીએ. જો તમે તેને રોકશો તો અમે વેપાર કરીશું. જો તમે તેને નહીં રોકો તો અમે વેપાર નહીં કરીએ. લોકોએ ક્યારેય વપારનો એ રીતે ઉપયોગ નથી કર્યો જેવો મે કર્યો. હું તમને જણાવી શકું છું કે અચાનક તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે અટકવું જોઈએ અને તેમણે આમ કર્યું.
#WATCH | अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, "...मुझे आपको यह बताते हुए बहुत गर्व हो रहा है कि भारत और पाकिस्तान का नेतृत्व अडिग और शक्तिशाली था, लेकिन दोनों मामलों में अडिग - वे वास्तव में स्थिति की गंभीरता को पूरी तरह से जानने और समझने के लिए शक्ति, बुद्धि और धैर्य रखने के… pic.twitter.com/h4cNCutKP7
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન શસ્ત્રવિરામ પર કહ્યું કે, અમે પરમાણુ સંઘર્ષને રોક્યો. મને લાગે છે કે આ એક ખરાબ પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. લાખો લોકો મરી શકતા હતા. હું ઉપરાષ્ટ્રપતિ જડી વેન્સ અને વિદેશમંત્રી માર્કો રૂબિયોનો તેમના કામ માટે આભાર માનું છું.
#WATCH | अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने भारत-पाकिस्तान समझौते पर कहा, "...हमने परमाणु संघर्ष को रोका। मुझे लगता है कि यह एक बुरा परमाणु युद्ध हो सकता था। लाखों लोग मारे जा सकते थे। मैं उपराष्ट्रपति जेडी वेंस और विदेश मंत्री मार्को रुबियो को उनके काम के लिए धन्यवाद देना चाहता… pic.twitter.com/eCJ463oDXK
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. અમે ભારત સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. અમે હાલ ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે જલદી પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવા જઈ રહ્યા છીએ.
#WATCH | अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, "हम पाकिस्तान के साथ बहुत सारा व्यापार करने जा रहे हैं। हम भारत के साथ बहुत सारा व्यापार करने जा रहे हैं। हम अभी भारत के साथ बातचीत कर रहे हैं। हम जल्द ही पाकिस्तान के साथ बातचीत करने जा रहे हैं..."
(सोर्स - व्हाइट हाउस/यूट्यूब) pic.twitter.com/W4w0xkGL9F
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે