બોલીને પલટી ગયા ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સીઝફાયર પર મોટો દાવ કરનારા ટ્રમ્પ હવે ફરી ગયા

Donald Trump On Ceasefire : યુદ્ધવિરામનો જશ લેનારા ટ્રમ્પની 5 જ દિવસમાં પલટી... 10 મેએ સૌથી પહેલાં પોસ્ટ કરીને શ્રેય લીધો, આજે કહ્યું- મેં સીઝફાયર નથી કરાવ્યું, માત્ર મદદ કરી

બોલીને પલટી ગયા ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સીઝફાયર પર મોટો દાવ કરનારા ટ્રમ્પ હવે ફરી ગયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.