નરમ પડ્યા અમેરીકાના તેવર ! ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી, જાણો

india america Tariff war: અમેરિકાના વાણિજ્ય સચિવે નરમ વલણ અપનાવ્યું છે, તેમણે કહ્યું છે કે હવે ભારત સાથે વ્યવહાર કરવો જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતે પણ એવી નીતિઓ બનાવવી જોઈએ જે અમેરિકા માટે ફાયદાકારક હોય.

નરમ પડ્યા અમેરીકાના તેવર ! ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More