જો વિશ્વયુદ્ધ થાય તો...! મહાવિનાશ પહેલા વિદેશોમાં શરૂ થઈ બચવાની ખાસ તૈયારીઓ

Third World War Survival Preparations, યુદ્ધને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં લોકોએ આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની તૈયારી શરૂ કરી દીધી છે

જો વિશ્વયુદ્ધ થાય તો...! મહાવિનાશ પહેલા વિદેશોમાં શરૂ થઈ બચવાની ખાસ તૈયારીઓ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More