Russia Earthquake: પ્રલયના ભણકારા! ફરી એકવાર 'ધ્રુજી' રશિયાની ધરા, 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

Earthquake in Russia: આજે સવારે રશિયાના પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. US Geological Survey અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

Russia Earthquake: પ્રલયના ભણકારા! ફરી એકવાર 'ધ્રુજી' રશિયાની ધરા, 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More