એલન મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત, હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને આપશે સીધી ટક્કર

Elon Musk New Party: એલન મસ્કે અમેરિકા પાર્ટી નામના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ પાર્ટી અમેરિકાના લોકોને એક પાર્ટી સિસ્ટમમાંથી મુક્ત કરશે. તેમણે દાવો કર્યો હતો કે એક સર્વેમાં, જનતાએ 2:1 ના ગુણોત્તરમાં નવા રાજકીય વિકલ્પની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ આ નવી પાર્ટીની રચના કરવામાં આવી હતી.
 

એલન મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત, હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને આપશે સીધી ટક્કર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More