ગુજરાતી ન્યૂઝWorldખતરો! ચર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર રશિયાનો હુમલો, ઝેલેન્સ્કીએ વિશ્વને ટેન્શનમાં મૂક્યું

ખતરો! 'ચર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર રશિયાનો હુમલો', ઝેલેન્સ્કીએ વિશ્વને ટેન્શનમાં મૂક્યું

Russia Drone Attack On Chernobyl Reactor: પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી છે, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કર્યો છે.  રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો હોવાના તેમના દાવાથી વિશ્વ ટેન્શમાં આવી ગયું છે.
 
 ખતરો! 'ચર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર રશિયાનો હુમલો', ઝેલેન્સ્કીએ વિશ્વને ટેન્શનમાં મૂક્યું

World News: વિશ્વમાં યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. એકબાદ એક દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કર્યો છે તેઓ કહે છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો છે.

યુક્રેનનું કહેવું છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના કવચ પર એક રશિયન ડ્રોન પડ્યું છે. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય છે.

Add Zee News as a Preferred Source

ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે પરમાણુ સ્થળોને નિશાન બનાવવા ખતરનાક છે. જોકે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી હુમલાની પુષ્ટિ બાદ, ફાયર સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડ્રોન પરમાણુ રિએક્ટરના કવચ પર પડયું હતું. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news