Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત

Alaska Ukraine Peace talks: દુનિયાની નજર આ બેઠક પર રહેશે. આ બેઠક યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછી થયેલા સૌથી લોહિયાળ સંઘર્ષનો માર્ગ બદલી શકે છે. અલાસ્કાનો 18મી સદીથી રશિયા સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે.

Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Source: Bureau