નેપાળમાં ભયાનક સ્થિતિ: પ્રદર્શન કરનારાઓએ પૂર્વ PMના પત્નીને જીવતા સળગાવ્યા, મોત બાદ અરાજકતા

Nepal protests: નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, કર્ફ્યુ અને પોલીસ કાર્યવાહીથી સામાન્ય લોકોમાં ગુસ્સો અને ભય બંને ફેલાયા છે.

નેપાળમાં ભયાનક સ્થિતિ: પ્રદર્શન કરનારાઓએ પૂર્વ PMના પત્નીને જીવતા સળગાવ્યા, મોત બાદ અરાજકતા

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More