'હું PM મોદીની ખૂબ નજીક...' ડોનાલ્ડ ટ્રમ્પના બદલ્યા સૂર, લંડનમાં ફરી એકવાર કરી ભારતની પ્રશંસા

Trump Tarrif: લંડનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તેમના મોદી સાથે સારા સંબંધો છે. ટ્રમ્પનું આ નિવેદન ભારત-અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો દરમિયાન આવ્યું છે.

'હું PM મોદીની ખૂબ નજીક...' ડોનાલ્ડ ટ્રમ્પના બદલ્યા સૂર, લંડનમાં ફરી એકવાર કરી ભારતની પ્રશંસા

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.