હેવ આ RCI શું છે? ભારત-ચીનના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા રશિયાનો મોટો પ્લાન

What is RIC: ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ યોજાયું હતું. આમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા અને સરહદી તણાવને સમાપ્ત કરવા વિશે વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ RIC ને ફરીથી સક્રિય કરવા સંમતિ આપી હતી. હવે તે ફરી એકવાર ચર્ચામાં છે.

હેવ આ RCI શું છે? ભારત-ચીનના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા રશિયાનો મોટો પ્લાન

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More