SCOમાં ભારતે કર્યો ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ, આવી પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવાની કરી માંગ

India Declined China Project: ભારત સરકારે ફરી એકવાર ચીનના આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના બધા સભ્યો આ પ્રોજેક્ટને ટેકો આપી રહ્યા હતા, ત્યારે ભારતે કોઈ પણ ખચકાટ વિના એકલા હાથે તેનો વિરોધ કર્યો.
 

SCOમાં ભારતે કર્યો ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ, આવી પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવાની કરી માંગ
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More