India-US Trade Deal: ટેરિફ પર ટ્રમ્પના એલાન પર ભારતનું કડક વલણ...આખરે શું નબળા પડ્યા ટ્રમ્પના સૂર? જાણો શું કહ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે અને તેમની નારાજગીનું કારણ રશિયા છે. ભારત સતત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. જે ટ્રમ્પને ગમતું નથી. આવામાં ટ્રમ્પે  ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવવાની સાથે રશિયન પેનલ્ટી લગાવવાની પણ જાહેરાત કરી છે. પરંતુ ભારતના ટફ વલણ બાદ હવે કઈ નરમ વલણ જોવા મળી રહ્યું હોય તેવું લાગે છે. 

India-US Trade Deal: ટેરિફ પર ટ્રમ્પના એલાન પર ભારતનું કડક વલણ...આખરે શું નબળા પડ્યા ટ્રમ્પના સૂર? જાણો શું કહ્યું
Image Credit: તસવીર-ફાઈલ ફોટો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More