કેનેડામાં કેટલી બેરોજગારી છે એ જુઓ, યુવતીએ વીડિયો બનાવીને ખોલી કેનેડાની અસલી પોલ

Truth of Jobs in Canada : માત્ર 5 નાની પોસ્ટની નોકરી માટે કેનેડામાં અસંખ્ય લોકો નોકરી લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે, ભારતીય યુવતીએ કેનેડામાં બેરોજગારીની પોલ ખોલી  

કેનેડામાં કેટલી બેરોજગારી છે  એ જુઓ, યુવતીએ વીડિયો બનાવીને ખોલી કેનેડાની અસલી પોલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More