USના H1B વિઝાની ફીમાં વધારા બાદ ભારત સરકારનું પહેલું નિવેદન, જાણો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું ?

Indian First Statement: અમેરિકાએ H1B વિઝાની ફીમાં વધારો કર્યો છે. ભારત સરકારે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં જણાવાયું છે કે સરકારે H1B વિઝા માટેની પ્રસ્તાવિત જોગવાઈ સંબંધિત તમામ અહેવાલોની સમીક્ષા કરી છે.

USના H1B વિઝાની ફીમાં વધારા બાદ ભારત સરકારનું પહેલું નિવેદન, જાણો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું ?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.