કાશ્મીરમાં સેનાના કેમ્પર પર આતંકવાદી હૂમલો: જવાબી કાર્યવાહીમાં આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનાં કેમ્પ પર ફરીથી આતંકવાદી હૂમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ શોપિયા જિલ્લામાં સેનાનાં કેમ્પને નિશાન બનાવ્યું.મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકો પણ ફાયરિંગનાં અવાજ સાંભળવા મળ્યા હતા. આ હૂમલાનાં જવાબમાં સેનાનાં જવાનોએ પણ ફાયરિંગ કર્યું. સેનાની તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક આતંકવાદીએ સાંજે 8 વાગ્યે જવાનોનાં કાફલા પર ફાયરિંગ કર્યું હતું.
કાશ્મીરમાં સેનાના કેમ્પર પર આતંકવાદી હૂમલો: જવાબી કાર્યવાહીમાં આતંકી ઠાર

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સેનાનાં કેમ્પ પર ફરીથી આતંકવાદી હૂમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ શોપિયા જિલ્લામાં સેનાનાં કેમ્પને નિશાન બનાવ્યું.મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકો પણ ફાયરિંગનાં અવાજ સાંભળવા મળ્યા હતા. આ હૂમલાનાં જવાબમાં સેનાનાં જવાનોએ પણ ફાયરિંગ કર્યું. સેનાની તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક આતંકવાદીએ સાંજે 8 વાગ્યે જવાનોનાં કાફલા પર ફાયરિંગ કર્યું હતું.

હાલ આતંકવાદીઓની વિરુદ્ધ આ વિસ્તારમાં ઓફરેશન ચાલી રહ્યું છે અને આ વિસ્તારમાં સઘન તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જન્મુ કાશ્મીરમાં સેના અને અર્ધસૈનિક દળોનાં બે કેમ્પો પર આતંકવાદી હૂમલા થઇ ચુક્યા છે. ગત્ત મહિને આતંકવાદીઓએ જમ્મુમાં સંજુવા આર્મી કેમ્પ, શ્રીનગરનાં સીઆરપીએફ કેમ્પ અને કુપવાડાનાં અવંતીપુરાનાં સીઆરપીએફ કેમ્પ પર હૂમલો કર્યો હતો.

ગત્ત અઠવાડીયે સીમા પર સંઘર્ષ વિરામ તોડવાની ઘટનાઓ અને જમ્મુ કાશ્મીરમાં સૈન્ય સ્થળો પર આતંકવાદી હૂમલાની ઘટના વધી ગઇ છે. ભારતીય સેનાનું કહેવું છે કે સંઘર્ષ વિરામ તોડવાની આડમાં આતંકવાદી સીમા પાર કરીને ભારતમાં ઘુસી રહ્યા છે. આ હૂમલા બાદ ભારતીય સેનાએ એક નિવેદનમાં માહિતી આપી હતી કે વર્ષ 2018માં પાકિસ્તાનની સાથે લાગેલી સીમા રેખા પર સતર્કતા દેખાડતા સંઘર્ષ વિરામનો જવાબ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news