10 મિનિટમાં 26000 ફૂટ નીચે આવી ગયું વિમાન, 191 લોકોના જીવ તાળવે ચોંટી ગયા

Japan Airlines Boeing 737 drops 26,000 feet: અમદાવાદ પ્લેનક્રેશ જેવી દુર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઈ, જાપાનના ટોક્યો જઈ રહેલા બોઇંગ 737 વિમાનમાં ચીનથી ઉડાન ભર્યા પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાઈ. વિમાન 26,000 ફૂટની ઊંચાઈથી નીચે આવવા લાગ્યું. જેના કારણે મુસાફરો ફફડી ગયા હતા. આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો હતા. વિમાનને નીચે પડતું જોઈને લોકો છેલ્લો સંદેશો લખવા લાગ્યા હતા. 

10 મિનિટમાં 26000 ફૂટ નીચે આવી ગયું વિમાન, 191 લોકોના જીવ તાળવે ચોંટી ગયા

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.