Baba Vanga predictions: જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી, દરિયામાં ઉછળ્યા મોજા, આવ્યો 8.7ની તીવ્રતાનો ભૂકંપ !

Ryo Tatsuki prediction: જાપાની બાબા વેંગા તરીકે ઓળખાતા અને માંગા કલાકાર ર્યો તાત્સુકીની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેવું લાગે છે. તેમણે આ ભવિષ્યવાણી તેમની ગ્રાફિક નોવેલમાં કરી હતી. તેમણે કોવિડ, ફ્રેડી મર્ક્યુરી અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
 

Baba Vanga predictions: જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી, દરિયામાં ઉછળ્યા મોજા, આવ્યો 8.7ની તીવ્રતાનો ભૂકંપ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.