આ ગુપ્ત ટનલમાં છુપાયેલું છે ઈસુ ખ્રિસ્તનું શરીર! નવી શોધથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થયા!

Jesus Christ Body Hidden In Pyramid : એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, ઈજિપ્તના ગીઝાના પિરામિડની નીચે એક ગુપ્ત ટનલમાં ઈસુ ખ્રિસ્તનું શબ સચવાયેલું છે

આ ગુપ્ત ટનલમાં છુપાયેલું છે ઈસુ ખ્રિસ્તનું શરીર! નવી શોધથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થયા!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More