Luxury Brothel Scandal: કોણ છે એ ભારતીય CEO...જેમણે એશિયન મહિલા સાથે સેક્સ માટે કલાકના 50,000 ચૂકવ્યા

Gradiant CEO Anurag Bajpayee: એક ભારતીય મૂળના સીઈઓ અમેરિકામાં લક્ઝરી વેશ્યાલય કાંડમાં ફસાયા છે. આ મામલો નવેમ્બર 2023માં એ સમયે સામે આવ્યો જ્યારે અમેરિકી અધિકારીઓએ બોસ્ટન અને તેની આજુબાજુના વિસ્તારોમાં એક ગુપ્ત અને સ્પેશિયલ વેશ્યાલય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. જાણો શું છે મામલો. 

Luxury Brothel Scandal: કોણ છે એ ભારતીય CEO...જેમણે એશિયન મહિલા સાથે સેક્સ માટે કલાકના 50,000 ચૂકવ્યા
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More