નેપાલમાં ફરી ભડકી હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે વધ્યો તણાવ, વહીવટીતંત્રે લાદ્યુ કર્ફ્યુ

Nepal Gen-Z protest: ભારતની સરહદે આવેલા નેપાળના બારા જિલ્લાના અનેક વિસ્તારોમાં Gen-Z યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

નેપાલમાં ફરી ભડકી હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે વધ્યો તણાવ, વહીવટીતંત્રે લાદ્યુ કર્ફ્યુ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More