દુબઈ નીકળવાની તૈયારીમાં PM ઓલી, પ્રદર્શનકારીઓએ ફરી સંસદનો કર્યો ઘેરાવ, ત્રણ મંત્રીઓના રાજીનામાં

નેપાળમાં યુવાઓના પ્રદર્શનો બાદ રાજકીય સંકટ ગંભીર બની રહ્યું છે. કૃષિ મંત્રી રામનાથ અધિકારી, ગૃહમંત્રી રમેશ લેખક બાદ સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલ રાજીનામું આપી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પાસે નૈતિક જવાબદારી લેતા રાજીનામાની માંગ કરી છે.

  દુબઈ નીકળવાની તૈયારીમાં PM ઓલી, પ્રદર્શનકારીઓએ ફરી સંસદનો કર્યો ઘેરાવ, ત્રણ મંત્રીઓના રાજીનામાં

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More