એક એકસ્માતના કારણે સરકારને ગુમાવી પડી ખુરશી! જાણો નેપાળમાં 'તખ્તાપલટ'ની કેવી રીતે થઈ શરૂઆત?

Nepal protest Reason: નેપાળમાં Gen-Zના પ્રદર્શને તખ્તાપલટ કરી દીધો. નેપાળમાં બેરોજગારી સહિતના ઘણા મુદ્દાઓને કારણે લોકો ખૂબ જ ગુસ્સે હતા અને આ ગુસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ પછી થયેલા એક અકસ્માતે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. વાસ્તવમાં એક મંત્રીની ગાડીએ એક નાની છોકરીને ટક્કર મારી હતી અને વડાપ્રધાને તેને સામાન્ય અકસ્માત ગણાવ્યો હતો, જેનાથી લોકોમાં ગુસ્સો વધ્યો હતો.

એક એકસ્માતના કારણે સરકારને ગુમાવી પડી ખુરશી! જાણો નેપાળમાં 'તખ્તાપલટ'ની કેવી રીતે થઈ શરૂઆત?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More