Y2K બાદ વધુ એક 'ટાઇમ બોમ્બ', જાણો 2038માં આપણે 137 વર્ષ પાછળ જતાં રહીશું, જો આમ....

Science News in Gujarati: 19 જાન્યુઆરી, 2038 ના રોજ, બરાબર 3.14 વાગ્યે, જૂની કમ્પ્યુટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી શકે છે. આ જૂની સિસ્ટમને કારણે થશે. વૈજ્ઞાનિકો આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધી કાઢ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકો હજુ પણ વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છે.

 Y2K બાદ વધુ એક 'ટાઇમ બોમ્બ',  જાણો 2038માં આપણે 137 વર્ષ પાછળ જતાં રહીશું, જો આમ....
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More