Pahalgam Attack: તો શું ઓલ આઉટ વોર થશે? થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન..ટ્રમ્પને કરગરીને કહ્યું- હસ્તક્ષેપ કરો

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા. મોટાભાગના પર્યટકો હતા. અનેક ઘાયલ થયા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ જોવા મળી રહ્યો છે. ભારત એક્શન મોડમાં છે અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. 

Pahalgam Attack: તો શું ઓલ આઉટ વોર થશે? થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન..ટ્રમ્પને કરગરીને કહ્યું- હસ્તક્ષેપ કરો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.