Delhi Blast: પાકિસ્તાની નેતાની કબૂલાત, 'અમે લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી કર્યા હુમલા...'

પાકિસ્તાની નેતાએ એવી કબૂલાત કરી છે કે દુનિયાભરમાં તેમનો આતંકને સમર્થન આપતો ચહેરો ફરી એકવાર ખુલ્લો પડ્યો છે. સરહદપાર આતંકની આવી ખુલ્લેઆમ કબૂલાતથી પાકિસ્તાન સરકારની આતંકને સમર્થન આપવાની નીતિ પણ ખુલ્લી પડી છે. 

Delhi Blast: પાકિસ્તાની નેતાની કબૂલાત, 'અમે લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી કર્યા હુમલા...'

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More