ઈઝરાયેલના PM નેતન્યાહુનો એક ફોન કોલ અને ઈરાન-US વાતચીત થઈ ગઈ નિષ્ફળ, ઇનસાઈડ સ્ટોરી

Iran-US Peace Talks: ઈરાને જણાવ્યું કે, બેઠક દરમિયાન વેન્સને નેતન્યાહુનો ફોન આવતા વાતચીતનું ફોકસ અમેરિકા-ઈરાન ચર્ચા પરથી હટીને ઇઝરાયેલના હિતો પર ચાલ્યું ગયું. અમેરિકાએ વાતચીતના ટેબલ પર તે હાંસલ કરવાનો પ્રયાસ કર્યો, જે તે યુદ્ધ દ્વારા હાંસલ કરી શક્યું નહોતું.

ઈઝરાયેલના PM નેતન્યાહુનો એક ફોન કોલ અને ઈરાન-US વાતચીત થઈ ગઈ નિષ્ફળ, ઇનસાઈડ સ્ટોરી

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.