દિલ્હી બ્લાસ્ટનો 'બદલો' નક્કી છે... જયશંકરે રશિયાની ધરતી પરથી કહી મોટી વાત

S Jaishankar on Delhi Blast: જયશંકરે કહ્યું કે, આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં, તેને અવગણી શકાય નહીં, અને તેને ઢાંકી પણ શકાય નહીં. જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક શક્તિશાળી વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
 

દિલ્હી બ્લાસ્ટનો 'બદલો' નક્કી છે... જયશંકરે રશિયાની ધરતી પરથી કહી મોટી વાત
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More