Russia-China: ભારતના પાક્કા મિત્ર રશિયાએ ચીન સાથે કરી નાખ્યો મોટો કાંડ? 3 અબજ ડોલરનું નુકસાન, જનતા ધૂંઆપૂંઆ

Russia built surprises in S-400 For China: સમગ્ર દુનિયા એ વાત સારી પેઠે જાણે છે કે ભારતના પાક્કા મિત્રોમાં રશિયાનું નામ સૌથી આગળ હોય છે. હવે આ જીગરી મિત્રએ એવું કામ કર્યું છે કે ભારતનો પાડોશી દેશ લાલચોળ થયો છે. જાણો શું છે મામલો. 

Russia-China: ભારતના પાક્કા મિત્ર રશિયાએ ચીન સાથે કરી નાખ્યો મોટો કાંડ? 3 અબજ ડોલરનું નુકસાન, જનતા ધૂંઆપૂંઆ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.