અમેરિકન રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો, સતત આવી રહેલા ભૂકંપ પાછળ છે મોટું ષડયંત્ર

Earthquake Study : લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ભૂકંપ ખરેખર ગુપ્ત પરમાણુ પરીક્ષણો હોઈ શકે છે. જાણો કેવી રીતે વૈજ્ઞાનિકોએ આ આશ્ચર્યજનક જોડાણ શોધી કાઢ્યું

અમેરિકન રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો, સતત આવી રહેલા ભૂકંપ પાછળ છે મોટું ષડયંત્ર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More