બાળકો માટે સરકારનો સૌથી કડક નિર્ણય, માર્ચ 2026થી મોબાઈલ પર મૂકવામાં આવશે પ્રતિબંધ! જાણો તેની પાછળના કારણો

Smartphone Ban in Schools: આજકાલ ઘણી શાળાઓમાં બાળકોને સ્માર્ટફોન લાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન એક દેશે એવો કાયદો પસાર કર્યો છે કે, જ્યાં હવે બાળકો શાળાઓમાં ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ચાલો જાણીએ આ નિર્ણય અને તેની પાછળના કારણો વિશે...

બાળકો માટે સરકારનો સૌથી કડક નિર્ણય, માર્ચ 2026થી મોબાઈલ પર મૂકવામાં આવશે પ્રતિબંધ! જાણો તેની પાછળના કારણો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More