શ્રીલંકાએ PM મોદીને આપ્યું 'મિત્ર વિભૂષણ' સન્માન, બંને દેશો માટે કેટલું મહત્વનું...તે ખાસ જાણો

પીએમ મોદી હાલ શ્રીલંકાના પ્રવાસે છે. અહીં તેમનું મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માન કરાયું. પીએમ મોદીએ કહ્યું કે આ સન્માન તમામ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. 

શ્રીલંકાએ PM મોદીને આપ્યું 'મિત્ર વિભૂષણ' સન્માન, બંને દેશો માટે કેટલું મહત્વનું...તે ખાસ જાણો