મરતા પહેલા સ્ટીફન હોકિંગે કરી હતી ભવિષ્યવાણી! પૃથ્વીનો નાશ થવામાં બાકી છે ફક્ત આટલા વર્ષો, ગોતવી પડશે નવી જગ્યા!

Stephen Hawking Prediction: જ્યારે પણ કોઈ મહાન વૈજ્ઞાનિક પૃથ્વીના ભવિષ્ય વિશે ચિંતિત હોય છે, ત્યારે શું આપણે તેમના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ? સ્ટીફન હોકિંગે તેમના મૃત્યુ પહેલા એક ભયંકર ચેતવણી આપી હતી, ચાલો તેના વિશે જાણીએ.

મરતા પહેલા સ્ટીફન હોકિંગે કરી હતી ભવિષ્યવાણી! પૃથ્વીનો નાશ થવામાં બાકી છે ફક્ત આટલા વર્ષો, ગોતવી પડશે નવી જગ્યા!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More