ન કરો એલિયન્સ અને UFO સાથે સંપર્ક, જો આવી ગયા તો... મરતા પહેલા સ્ટીફન હોકિંગે કેમ આપી હતી ચેતવણી


Stephen Hawking Prediction: મૃત્યુ પહેલાં, સ્ટીફન હોકિંગે વારંવાર ચેતવણી આપી હતી કે આપણે એલિયન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આજકાલ જ્યારે લોકો યુએફઓ અને એલિયન્સમાં વધુ રસ દાખવી રહ્યા છે, ત્યારે તેમની ચેતવણી ફરીથી ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ કે સ્ટીફન હોકિંગે એલિયન્સ વિશે શું કહ્યું હતું?
 

ન કરો એલિયન્સ અને UFO સાથે સંપર્ક, જો આવી ગયા તો... મરતા પહેલા સ્ટીફન હોકિંગે કેમ આપી હતી ચેતવણી

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.